Product Name:- Grounuts Oil
Your inquiry has been send successfully!
Description: ગફળી નું તેલ આજે સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારત ના બધા રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના વિસ્તાર માં આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત ની મીની ઓઇલ મિલો માં ઉત્પાદિત મગફળી ના તેલ ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અન્ય ખાદ્ય તેલો ની તુલનામાં મગફળી નું તેલ સ્વાદ સુગંધ અને આરોગ્ય ની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોવા ને કારણે અને એમાં પણ મીની ઓઇલ મિલ માં ઉત્પાદિત મગફળી નું ડબલ ફીલ્ટર્ડ તેલ આરોગ્ય, સ્વાદ, અને ગુણવત્તા ની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ હોવાને કારણે આજે સમગ્ર ભારત માં લોકો ની પ્રથમ પસંદ બન્યું છે. please visit our company website..- https://sanatansingtel.com/
Provide By: SADGURU AGRI INDUSTRIES
City : N/A
Contact : 9978060468
SKU:
Categories: Agriculture, Grounuts Oil